આ કાર્યક્રમમાં એસએમસીના અધ્યક્ષ શ્રીમતી તારાબેન પટેલ, એસએમસીના સભ્યો, ગ્રામ પંચાયતના સભ્ય શ્રીમતી પ્રિયંકાબેન પટેલ તથા દિવ્યાબેન પટેલ, આશ્રમના ગૃહપતિ રમેશભાઈ ભોયા, આરપીએફ જવાન શ્રી મહેશભાઈ આહિર, ગ્રામજનો, શિક્ષકો અને વાલીઓ હાજર રહ્યાં હતાં.
ગામડાંમાં સાંભળવા મળતા આ શબ્દો આ વખતે નહીં સાંભળાવા મળે@ ગુજરાતની નારીનો નિર્ધાર, મહિલા મતદાન અનરાધાર#IVoteforSure #LokSabhaElections2024 #ChunavKaParv #DeshKaGarv #Election2024 #EveryVoteCounts #DemocracyMatters #VotingRights #VoiceYourChoice #FemaleVoter #FamilyVoting pic.twitter.com/kiVmwZ6awH
— Chief Electoral Officer, Gujarat (@CEOGujarat) April 7, 2024
Copyright (c) 2023 KHERGAM9 NEWS All Right Reseved
0 Comments