લોકોમાં મતદાન અંગેની જાગૃતિ લાવવા વલસાડ જિલ્લાના વિવિઘ જાહેર સ્થળોએ SVEEP ટીમ દ્વારા રંગોળી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.@CEOGujarat @ECISVEEP @collectorvalsad #ElectionCommissionOfIndia pic.twitter.com/fgzBWdixqz

Valsad news: વલસાડ જિલ્લામાં વિવિઘ  સ્થળોએ મતદાન જાગૃતિ માટે sveep  અંતર્ગત રંગોળી કાર્યક્રમો યોજાયા.

તારીખ : ૦૯-૦૪-૨૦૨૪નાં દિને  લોકોમાં મતદાન અંગેની જાગૃતિ લાવવા વલસાડ જિલ્લાના વિવિઘ જાહેર સ્થળોએ SVEEP ટીમ દ્વારા રંગોળી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.